વિરેન્દ્રસિંહ બી જાડેજા ના જન્મ દિવસ નિમિત્તે શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન નવયુવા મંડળ ગુણાતીતપુર મેગા બ્લડ કેમ્પ માં 351 બોટલ રક્તદાન થયું
આજરોજ તા 2/2/026 ના રાપર ના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ ના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા ના જન્મ દિવસ નિમિત્તે શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન નવયુવા મંડળ ગુણાતીતપુર…
