Day: February 14, 2026

એમ.એન.પટેલ પ્રાથમિક શાળા કડી માં આચાર્ય ખોડાભાઈ પટેલ ‘ધર્મેશ’ દ્વારા મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાયો.                                  

મહા વદ ચૌદશ એટલે મહા શિવરાત્રી. મહા શિવરાત્રી એટલે પૃથ્વીપર શિવલિંગનાં સ્થાપનાનો દિવસ. દેવાઘીદેવ મહાદેવનાં વિવાહનો દિવસ. ‘શિવ’ એટલે કલ્યાણ સ્વરૂપ. શિવજી પ્રાણીમાત્રનું હિત – કલ્યાણ કરવાવાળા છે. વિધા અભ્યાસમાં…

રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાનો ૧૨ મો તાલીમ કેમ્પ યોજાયો.

આજે તા.૧૪ મી. ફેબ્રુઆરી ૧૨ મો તાલીમ કેમ્પ રાજકોટમાં રામવાડીથી નજીક રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાની લીલી હરીયાળી વાડીમાં દર મહિને બીજો અથવા ચોથો શનિ-રવિવારે યોજવામાં આવે છે. અને તેમનો હેતું…

કપલને જોઈ એમ થાય કે કેમ સિંગલ છીએ, VIDEO:એક યુવક સિચ્યુએશન શિપમાં છે, બીજાની ગર્લફ્રેન્ડ છોડીને જતી રહી; વેલેન્ટાઇન ડે પર અમદાવાદીઓ શરમાયા

14 ફેબ્રઆરી…આ તારીખ લગભગ દરેક લોકોને યાદ હશે. કારણ કે આજે છે પ્રેમનો દિવસ અને વેલેન્ટાઇન વીકનો છેલ્લો દિવસ એટલે કે વેલેન્ટાઇ ડે…આજે પણ દિવ્ય ભાસ્કર અમદાવાદીઓની વચ્ચે પહોંચ્યું હતું.…

જૂનાગઢ: ભવનાથના મેળામાં અનોખી પરંપરા, નાગા સાધુઓ જેમને દક્ષિણા આપે છે તે ‘જંગમ સાધુ’ કોણ છે?

Junagadh Mahashivratri Mela: જૂનાગઢના ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીના પાવન અવસરે ભરાતો ભવનાથનો મેળો એટલે સાધુ-સંતો અને અઘોરીઓનો મહાકુંભ. આ મેળામાં અનેક સંપ્રદાયના સાધુઓ આવે છે, જેમાં ‘જંગમ સાધુઓ’ પોતાનું એક વિશિષ્ટ…

ઐઠોરના પાટીદાર અગ્રણી, સદા ઉત્સાહી-દાતા, સેવાભાવી રમેશભાઈ વિસાભાઇ પટેલ (સાવદરા) ઐઠોરમાં કુતરાઓને બુંદીના લાડવા ખવડાવી માં-બાપની પુણ્ય સ્મુતિ લોકમાનસમાં જીવંત રાખી ધન્યતા અનુભવી.

સ્વ. મંગુબા તથા સ્વ.વિસાભાઇ શંકરભાઇ (સાવદરા) પટેલના સ્મરણાર્થે… હ. ડો. મયંક પટેલ (અમેરીકા) તથા ડો. રાહુલ પટેલ (ઓસ્ટ્રેલિયા) તેમજ રમેશભાઈના અનેક સેવાકાર્યોની સાથે આજ તારીખ 14-02-26 શનિવારે ઉમદા જીવદયાના કાર્ય…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!