Day: February 26, 2026

આજ રોજ જી. એલ. પટેલ હાઇસ્કુલ, ઊંઝા ખાતે ધોરણ 10 બોર્ડની પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ.

આજે યોજાયેલ આ પરીક્ષામાં ઊંઝા તાલુકાના અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના પરીક્ષાર્થીઓ ઉત્સાહભેર હાજર રહ્યા. શ્રેયસ કેળવણી મંડળના મંત્રી નરેન્દ્રભાઈ પટેલ, નિયામક ઈશ્વરભાઈ પટેલ, વિનુભાઈ રાવલ, ઊંઝા શહેર યુવા મોરચા…

જામનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ને 12 ની પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે થયો પ્રારંભ

Jamnagar : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ કરાયો છે, ત્યારે જામનગર જિલ્લામાં કુલ નોંધાયેલા 15,016 પરીક્ષાર્થીઓ પૈકી આજે સવારે ધોરણ 10 નું…

વિરાટ હિન્દુ સંમેલન શ્રી ગોપાલ દાસજી મહારાજના આશીર્વચન સાથે રંગપુર સમાજની વાડી, ઊંઝામાં સફળતા પૂર્વક યોજાઈ ગયુ.

ઊંઝામાં બહારમાઢ વસ્તી-5 સમિતિ દ્વારા તારીખ 24-02-26 મંગળવારે રાત્રે 8:30 કલાકે આયોજિત વિરાટ હિંદુ સંમેલન રંગપુર સમાજની વાડી, ઊંઝા ખાતે ભવ્ય અને શિસ્તબદ્ધ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ કાર્યક્રમના…

અમદાવાદના નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા નિજ મંદિરે પરત ફરી:શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા પૂર્ણ, મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા

આજે અમદાવાદના સ્થાપના દિવસે શહેરના નગરદેવી માતા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા નીકળી હતી. વર્ષ 2025માં 614 વર્ષ બાદ પ્રથમવાર શરૂ થયેલી આ નગરચર્યાની પરંપરા 2026માં જાળવી સતત બીજા વર્ષે નગરયાત્રાનું આયોજન…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!