Day: February 21, 2026

ક્ષત્રિય સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૨ ફેબ્રુઆરી મહા સમૂહલગ્નોત્સવ યોજાશે

35 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડી સાંસારીક જીવનનો શુભારંભ કરશે શનિવારે ગ્રહ શાંતિ ગણેશ પૂજા યોજાઇ ૨૨મી ફેબ્રુઆરીને રવિવારના રોજ ક્ષત્રિય સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાણસ્મા તાલુકાના ઘlણો ઘરડા ઝિલીયા વચ્ચે…

સર્વ સમાજ સેવા ગ્રુપ દ્વારા શોભાસણની પ્રાથમિક શાળામાં ચોપડા-બોલપેન વિતરણ કરવામાં આવી.

આજ રોજ સર્વ સમાજ સેવા ગ્રુપ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રદેશ પ્રમુખ જયેશસિંહ ઠાકોર , ચિંતનભાઇ ભુવાજી , વિક્રમસિંહ વાઘેલા , સુનિલજી શોભાસણ અને વિકીભાઇ ઠાકોર (સોનલ ફટાકડા) અને સેજલબેન ઠાકોરના…

એમ.એન.પટેલ પ્રાથમિક શાળા કડીમાં ભાષા પ્રેમી ખોડાભાઈ પટેલ ‘ધર્મેશ’દ્વારા માતૃભાષા દિવસ ઉજવાયો.   

માતૃભાષા એટલે પોતીકી ભાષાનું ગૌરવ. માતૃભાષા દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે કડીનાં નાની કડી વિસ્તારમાં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળામાં ભાષા પ્રેમી આચાર્ય ખોડાભાઈ પટેલ…

મહેસાણામાં કાળમુખો અકસ્માત: લગ્નથી પાછા આવતા અમદાવાદનો પરિવાર વિખેરાયો, 4ના મોત

Ahmedabad Mehsana Accident News : મહેસાણા-ઊંઝા હાઈવે પર આજે વહેલી સવારે કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપીને મોં પર ખુશીઓ સાથે ઘરે પરત ફરી રહેલા…

ઊંઝા-મહેસાણા રોડ પર ડિવાઇડર સાથે અથડાઈ ઇકો:અમદાવાદના બે પરિવારના કુલ 5 સભ્યનાં મોત, રાજસ્થાનથી લગ્ન પતાવી ઘરે પહોંચે એ પહેલાં જ કાળ આંબી ગયો

ઉત્તર ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ છે. આજે (21 ફેબ્રુઆરી) વહેલી સવારે ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે હોટલ કોમફી સામે એક કાળજું ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં…

ઊંઝા તાલુકાના ઐઠોર ગામના મહેશભાઈ-મુકેશભાઈ પટેલે રખડતા કુતરાઓ માટે લાડવા બનાવડાવી તેમના પૂજ્ય પિતાશ્રી મફતલાલના 84 માં જન્મદિવસ નિમિત્તે અનોખી સેવા કરી ઉજવણી કરી.

આજ તારીખ 21-02-26 શનિવારના રોજ મહેશભાઈ-મુકેશભાઈ પટેલ અને તેમના પરિવારે (બંગાળી) (હાલ- સુરત) એ પોતાના પિતાશ્રી મફતલાલ ઈશ્વરદાસ પટેલની 84 મા જન્મદિવસ નિમિત્તે રખડતા અબોલ કુતરાઓની સેવા કરી સમાજમાં ઉદાહરણ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!