છોકરીઓને પ્રોમિસ નથી આપતા, તોડીને ચાલી જાય છે,VIDEO:એક છોકરીએ તો જબરું વચન આપ્યું, પ્રોમિસ ડે પર અમદાવાદી યુવાઓએ કેવા કેવા જવાબ આપ્યા?
વેલેન્ટાઇન વીકનો પાંચમો દિવસ એટલે પ્રોમિસ ડે. આ દિવસે આપેલા સાચા વચનો સંબંધનો પાયો મજબૂત બનાવી શકે છે, કારણ કે પ્રેમ શબ્દોથી નહીં પણ વચનોની પરિપૂર્ણતાથી જીવંત રહે છે. ત્યારે…
