કિશનચંદ ટેકચંદ ( ચાવલા ) પરિવાર,ખેડબ્રહ્મા અને પ્રકૃતિ મિત્ર ગૃપ – ગુજરાત તથા ગાયત્રી શક્તિપીઠ -અંબાજી અને રિહેન એચ. મહેતા પરિવાર – માંકડી દ્વારા આજ રોજ તા.૧૫/૯/૨૦૨૫ ના રોજ ગાયત્રી શક્તિપીઠ -અંબાજી ખાતે ગુજરાતમાં પ્રકૃતિ અને પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરતા શિક્ષકોનું પ્રકૃતિ મિત્ર એવોર્ડ – ૨૦૨૫ થી સન્માન કરવામાં આવ્યું હતું

જેમાં ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાની લાડુજી-પિરોજપુર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષકશ્રી સોલંકી પિયુષકુમાર ગોપાલભાઈનું પણ આજે ગાયત્રી શક્તિપીઠ -અંબાજી ખાતે પ્રકૃતિ મિત્ર એવોર્ડ -૨૦૨૫ થી સન્માન કરવામાં આવ્યું હતું,

જે બદલ સ્નેહીજનોએ સોલંકી પિયુષકુમાર ગોપાલભાઈને ને અભિનંદન તથા અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
