
જગતના તાતને લાઈનમાં રહેવા મજબુર બનાવતી સરકાર : સરકારે KRP પોર્ટલ 15 દિવસ માટે ખુલ્લું મુક્યું પરંતુ જૂનાગઢ જીલ્લામાં 2 દિવસમાં માત્ર 4,000 ખેડૂતોની અરજી ન થઈ
જૂનાગઢ, : જૂનાગઢ જીલ્લામાં હજારો ખેડૂતો સહાય માટે અરજી કરવા દિવસભર લાઈનમાં ઉભા રહ્યા પરંતુ સર્વરના ધાંધીયાના કારણે માત્ર ગણ્યાગાંઠયા ખેડૂતોની જ અરજી થઈ શકી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાહત પેકેજ માટેની સહાય માટે અરજી કરવા દોડધામ કરી રહ્યા છે પણ બે દિવસમાં માત્ર ચાર હજાર જેટલા ખેડૂતોની અરજી પણ અપલોડ થઈ શકી નથી. જો આવી જ સ્થિતિ રહી તો 15 દિવસમાં લાખો ખેડૂતો કેવી રીતે અરજી કરી શકશે ? તે એક સવાલ છે.
કૃષિ રાહત પેકેજ-2025અંતર્ગત ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મેળવવા માટે સરકાર દ્વારા તા.
