
Palanpur News: બનાસકાંઠા જિલ્લાના નળાસર ગામમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ડોક્ટરો માટે કોયડો ઊભો થયો છે. ત્રણ મહિના પહેલા હડકાયું શ્વાન કરડ્યા બાદ શુક્રવારે (30મી જાન્યુઆરી) અચાનક શ્વાન જેવી હરકતો કરવા લાગેલા યુવકની હાલતમાં 24 કલાકમાં સુધારો જોવા મળ્યો છે. જે યુવકને મોતના મુખમાં માની લેવામાં આવ્યો હતો, તે હવે સામાન્ય રીતે વાતચીત કરી રહ્યો છે અને ભોજન પણ લઈ રહ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?
