વેલેન્ટાઇન વીકનો પાંચમો દિવસ એટલે પ્રોમિસ ડે. આ દિવસે આપેલા સાચા વચનો સંબંધનો પાયો મજબૂત બનાવી શકે છે, કારણ કે પ્રેમ શબ્દોથી નહીં પણ વચનોની પરિપૂર્ણતાથી જીવંત રહે છે. ત્યારે દિવ્ય ભાસ્કરે આજે પ્રોમિસ ડે પર કોલેજ કેમ્પસના યુવાઓ સાથે વાતચીત કરી હતી. જેમાં એક છોકરાએ તો લાઇફ ટાઇમ સાથે રહેવાનું પ્રોમિસ આપી દીધું છે. ગર્લ્સ અને બોય્ઝે કેવી રીતે મનાવ્યો પ્રોમિસ ડે સેલિબ્રેટ કર્યો એ જાણવા તસવીર પર ક્લિક કરો.
