આ પોગ્રામ દરમ્યાન મહેસાણા એ ડિવિઝન પોલીસ દ્વારા મહિલા કોંગ્રેસની બહેનોની અટકાયત કરવામાં આવી.

પ્રોગ્રામમાં મહેસાણા જિલ્લા મહિલા પ્રમુખ ડો.મેઘાબેન પટેલ, શહેર મહિલા પ્રમુખ રશ્મિકાબેન પરમાર, જિલ્લા મહામંત્રી ગીતાબેન પટેલ, મંત્રી કાજલબેન પરમાર, મંત્રી દીપુબેન , શારદાબેન અને મહિલા કોંગ્રેસની અન્ય કાર્યકર બહેનો હાજર રહી હતી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
