72 ટકા અગ્નિવીરોને નોકરીનો તણાવ, 52 ટકાને ભવિષ્યમાં નોકરીની તકો અંગે ચિંતા
વડોદરાઃ કેન્દ્ર સરકારે સેનામાં ભરતી માટે લાગુ કરેલી અગ્નિવીર યોજનાના ફાયદા અને ગેરફાયદા અંગે આજે પણ ચર્ચા થતી રહી છે.એમ.એસ.યુનિવર્સિટીની સોશ્યલ વર્ક ફેકલ્ટીના માસ્ટર ઓફ સોશ્યલ વર્ક કોર્સના વિદ્યાર્થી મનિષ…
કમોસમી વરસાદથી ખેતી પાકમાં ભારે નુકસાન:સાંસદ પૂનમ માડમે મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતો માટે આર્થિક રાહત પેકેજ જાહેર કરવાની માગ કરી
તાજેતરમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદને કારણે જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાના આમરણ (ચોવીસી) સહિતના વિસ્તારોમાં ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. જેને પગલે સાંસદ પૂનમ માડમે મુખ્યમંત્રી…
રાધનપુર શહેરમાં થયેલ ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી ૧૦૦% મુદ્દામાલ કિં.રૂ.૧,૫૦,૦૦૦ રિકવર કરી વણશોધાયેલ ગુન્હો શોધી કાઢતી રાધનપુર પોલીસ
પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ પાટણ નાઓએ પાટણ જીલ્લામાં બનેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે શ્રી આર.કે.પટેલ પોલીસ ઇન્સપેક્ટર રાધનપુર પોલીસ નાઓના માર્ગદશન હેઠળ થોડાક દિવસ અગાઉ…
બહુચરાજી ના ઇન્દિરા નગર વિસ્તાર એક જ પરિવાર પાંચ લોકોને લાગ્યો વીજ કરંટ
જેમાં 10વર્ષ ના બાળક ઠાકોર કિસ્મત કુમાર ગૌરાંગજી થયું મોત જ્યારે અન્ય લોકોનો થયો બચાવ બાથરૂમ નો દરવાજો ખોલવા જતા બાળક ને લાગ્યો વીજ કરંટ . બાળક ને બચાવવા જતા…
ધ્રાંગધ્રાના કોળીપરામાં જુગાર રમતા બે શખ્સ ઝડપાયા
ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા સિટી પોલીસે કોળીપરા વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે રેઇડ કરી હતી. Source permalink: https://www.gujaratsamachar.com/news/gujarat/two-men-caught-in-dhrangadhras-kolipara
આજે 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જગતના તાતને કુદરતે રડાવ્યાં:અમદાવાદમાં રાતથી વરસાદ, રાવલ ડેમના 3 દરવાજા ખોલાતા 17 ગામ એલર્ટ; મંત્રીઓ અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે
ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોએ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. ગુજરાત પર સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.…
ટુંડાવ ગામે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં દાનવીર પ્રહલાદભાઈ પટેલ ની ગોળ તુલા, સાકર તુલા યોજાઈ.
પ્રહલાદભાઈ પટેલે (કામેશ્વર) સમાજના વિકાસમા આપેલ યોગદાન બદલ આભાર વ્યક્ત કરી તેમના સત્કાર્યોને બિરદાવ્યા. ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે તારીખ 22-10-25 ના સાંજે 4 વાગે નૂતન વર્ષાભિનંદન અને સ્નેહમિલન -2025 ના…
