આરટીઓના ઈ – ઓક્શનમાં 1008 નંબર 1.59 લાખમાં વેચાયો
વડોદરા આરટીઓ દ્વારા ફોર વ્હીલર વાહનોના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબર માટે ઇ ઓક્શન શરૂ કરવામાં આવ્યું હતું. જીજે 06 આરઈ સિરીઝમાં 1008 નંબર 1.59 લાખ, permalink: https://www.gujaratsamachar.com/news/gujarat/number-1008-sold-for-rs-1-59-lakh-in-rto-e-auction
લીલી પરિક્રમાની તૈયારીઓેને આખરી ઓપ:2 નવેમ્બરથી પરિક્રમાનો પ્રારંભ થશે, પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ; 11 હંગામી દવાખાના કાર્યરત કરાશે
આગામી 2 નવેમ્બરથી શરૂ થનારી સુપ્રસિદ્ધ ગિરનારની લીલી પરિક્રમા માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ આ 36 કિલોમીટર લાંબી પરિક્રમામાં…
ઉકાઈ ડેમની સપાટી 345.02 ફૂટ પર પહોંચી પાણીની આવક અને જાવક 46,418 ક્યુસેક
Surat Rain Update : બંગાળની ખાડીમાં થયેલા ડિપ્રેશનના કારણે સુરત સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાં કમૌસમી વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદના કારણે શિયાળાની શરૂઆત સાથે જ તાપી નદી પર…
નજુપુરા ગામે શ્રી બટુક ભૈરવ મહારાજજી નો હવન અને ગોગા મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી
પાટણ જિલ્લાના નજુપુરા ગામે ચૌધરી પરિવાર દ્વારા શ્રી બટુક ભૈરવ મહારાજ નો હવન અને ગોગા મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી આ પ્રસંગમાં અનેક મહિમાનો હાજર રહ્યા અને ગામ લોકો સાથે મળી…
શ્રી જહુ માતાજી સેવક પરિવાર, ઊંઝા દ્વારા શ્વાન સેવા યાત્રા યોજી 3153 જેટલા ચામડીના રોગથી પીડાતા શ્વાનોની સારવાર આપી.
શ્રી જહુ માતાજીની દિવ્ય પ્રેરણા અનુસાર દર વર્ષની જેમ ચાલુ વિક્રમ સવંત 2082 ના નવા શરુ થતા વર્ષમાં અબોલ સેવા અનમોલ ના નેજા હેઠળ ભાઈ બીજ થી લાભ પાંચમ દરમિયાન…
અમરેલી જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી અતિ ભારે નુકસાન
અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સમગ્ર વિસ્તારમાં કમોસમી પ્રતિભારે વરસાદ પડ્યો છે આખા જિલ્લામાં ખેતીની જણસ તથા પશુના ચારા ને વ્યાપક નુકસાન થયું છે તેમાં જાફરાબાદ તાલુકામાં ખેડૂતો તેમજ માછીમારોને…
અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર ટ્રિપલ અકસ્માત, 3નાં મોત:પટેલ ટ્રાવેલ્સનો ડ્રાઇવર ને કિયા કારનો ચાલક સમાધાન કરતા હતા તે સમયે પાછળથી ટ્રક ફરી વળી; મૃત્યુઆંક વધી શકે
અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર કણભા પાસે ટ્રિપલ અકસ્માત થયો છે જેમાં 3ના મોત થયા છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે. પટેલ ટ્રાવેલ્સની લકઝરી અને કિયા કાર અથડાતા બંનેના ડ્રાઇવર નીચે…
