આજવા રોડ પર નવા વર્ષની પૂર્વ રાત્રે યુવકને દારૃની પાર્ટી કરવા બોલાવી હત્યા
વડોદરા,નવા વર્ષની પૂર્વ રાત્રે આજવા રોડ નારાયણધામ સોસાયટીમાં જૂના ઝઘડાની અદાવતે યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડયો…
ગુજરાતમાં દિવાળી પછી કમોસમી વરસાદનો ખતરો:ભાવનગર-અમરેલીમાં ઓરેન્જ એલર્ટ, રાજ્યના 24 જિલ્લામાં યલો એલર્ટ; માછીમારોને દરિયામાં ન જવાની સૂચના
દિવાળીના તહેવાર બાદ ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં 26 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી રાજ્યના 24 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.…
સ્ટાર કાચબાનો કેસ કરવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમે પશુ પક્ષીનું કામ કરતા કર્મચારીનો કાન ફાડી નાખ્યો
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં પશુ પક્ષી ની લે વેચ નું સત્તાવાર કામ કરતા વેપારીના કર્મચારીને જબરજસ્તી કાચબાના સોદાની કબૂલાત કરાવવા માટે ફોરેસ્ટ વિભાગના કર્મચારી તેમજ એનજીઓના કાર્યકર દ્વારા ઉઠાવી જઈને ઢોર…
ઊંઝા-મહેસાણા બાદ ગીર સોમનાથ-સુરતમાં વરસાદ:આવતીકાલે 3 જિલ્લામાં ઓરેન્જ તો 22 જિલ્લામાં યલો એલર્ટ જાહેર; દરિયામાં કરંટ હોવાથી માછીમારી ન કરવા સૂચના
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારને…
સામાન્ય વરસાદમાં ય ઊંઝા ઓવરબ્રીઝ ઉપર સ્થાનિક તંત્રની બેદરકારી ઉઘાડી પડી ગઈ.
થેલીમાં ભરેલી માટીમાં ઉગેલા તલના છોડને ને હવે તલ આવવા થયા પણ તંત્ર સફાઈ માટે જાણે નવરું નથી,,!! આજ વહેલી સવારે પવન સાથે શરૂ થયેલા વરસાદમાં ઊંઝા હાઇવે રિલાયન્સ પેટ્રોલ…
ગુજરાત પોલીસની SMCનો સરખેજમાં દરોડો, રૂ.28 લાખનું મેફેડ્રોન જપ્ત, નોટો ગણવાનું મશીન પણ મળી આવ્યું
Gujarat Police SMC Raid in Sarkhej : ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા એક નશા વિરોધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. SMCએ આજે (24 ઓક્ટોબર) સરખેજમાં હરમૈન-33 સ્થિત રહેણાંક…
મહેસાણામાં પ્રથમવાર 9 હોક વિમાને દિલ ધડક સ્ટન્ટ કર્યા:સૂર્યકિરણ એરોબેટિક એર શોનો રોમાંચક નજારો જોવા લોકો ધાબે ચડ્યા, અવકાશ શૌર્યના રંગોથી રંગાયું
મહેસાણામાં ઇતિહાસમાં પહેલીવાર “સૂર્યકિરણ” એરોબેટિક એર શો યોજાયો. આજે સવારે 11 કલાકે મહેસાણાના એરોડ્રામ ખાતે એર શો જોવા માટે મોટી સંખ્યામાં બાળકોથી લઈ વૃદ્ધ પહોંચ્યાં હતાં, જોકે વાયુસેનાની ટીમે અવકાશમાં…
