ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા આયોજિત કિસાન અધિકાર જન જાગૃતિ અભિયાન નું રથયાત્રા આજે લાભ પાંચમ તારીખ 26 10 2025 થી શરૂઆત..
ભચાઉ તાલુકાના કુંજીસર ગામથી શરૂઆત થઈ કુંજીસર બંદડી અમરસર નેર કડોલ કંથકોટ તોરણીયા લખપત અને આધોઈ મધ્ય મોટી સભાઓનું આયોજન થયું જેમાં સમગ્ર તાલુકામાંથી અને વિવિધ ગામડાઓના ખેડૂતો હાજર રહ્યા…
સાંતલપુર માં સરપંચની ચૂંટણીની અદાવત રાખીને લોખંડની પાઇપ અને લાકડીઓથી હુમલો : બે ઈસમને ગંભીર ઈજાઓ
સાંતલપુર તાલુકામાં સરપંચની ચૂંટણીની જૂની અદાવત રાખીને બે ઈસમ પર લોખંડની પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં ઈસબભાઈ ઉર્ફે ઈકલાબભાઈ મલુભાઈ (ઉંમર…
આજથી ૭૭ દિવસ પહેલા જાફરાબાદના કડીયાળી ગામ નજીક (ખાડી) માંથી મળેલ માનવ કંકાલ નો ભેદ ઉકેલાયો.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બંધારડા ગામના જીવીબેન રામભાઈ બાબરીયા ઉંમર વર્ષ ૮૦ તારીખ ૮/૮/૨૦૨૫ ના રોજ બંધારડા ગામેથી સમઢીયાળા ગામે બેંકમાં પૈસા ઉપાડી બેડીયા ગામ સુધી રિક્ષામાં આવેલ…
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત આવશે:31મીએ સુરેન્દ્રનગરના લીંબડીમાં ખેડૂત મહાપંચાયત, કડદા પ્રથા નાબૂદ કરવા મુદ્દે આપ લડી લેવાના મૂડમાં
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ખેડૂત આંદોલન મુદ્દે મોટી જાહેરાત કરી છે. રાજ્યની APMCમાં ચાલતી કડદા પ્રથા બંધ કરવા માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની મહાપંચાયત યોજવા જઈ રહી…
જામનગરમાં ધમધમતા વિસ્તારમાં માસૂમ બાળકી સાથે આધેડ નરાધમનું અધમ કૃત્ય, એક યુવકે બચાવી
Jamnagar News: જામનગર શહેરના અપનાબજાર જેવા અત્યંત ધમધમતા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરે તેવી એક અધમ ઘટના સામે આવી છે. એક આધેડ શખસ જાહેરમાં માસૂમ બાળકી સાથે ગંદી હરકતો કરતો કેમેરામાં…
ઊંઝાના સ્થાનિક તંત્રથી વર્ષોથી 11 ગરનાળાના રસ્તાનું યોગ્ય સમારકામનો પ્રશ્ન નઝર અંદાઝ કરવાથી લોકોની થતી હેરાનગતિ માટે જવાબદાર કોણ??
ગઈ કાલના સામાન્ય વરસાદમાં પણ નાળામાં પાણી ભરાઈ જવાથી રસ્તો તુરંત બંધ થઇ ગયો. હવે છેલ્લે કીચડ ને પણ સુકાતા અને રસ્તો ખુલતા કદાચ 15 દિવસ થશે. ચોમાસામાં આ રસ્તો…
રાધનપુર પો.સ્ટે. વિસ્તારમાં યુવકને માર મારી તેની વિડીયોગ્રાફી કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરનારા ઇસમોને પકડી પાડતી રાધનપુર પોલીસ
ગઇ તા.૨૪/૧૦/૨૦૨૫ ના રોજ રાધનપુર તાલુકાના ડામરકા ગામના પ્રભુભાઈ તુલસીભાઈ ઠાકોર પોતાનું મોટરસાયકલ લઈ સરદારપુરા ગામ પાસેના રોડ પરથી પસાર થઈ રહેલા હતા તે દરમિયાન અજાણ્યા માણસો સાથે અચાનક બોલાચાલી…
