Latest Post

અમદાવાદના માંડલમાં રેતી ભરતા સમયે વિશાળ ભેખડ ધસી પડતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત ‘મજબૂરીમાં બધું કરવું પડે,ભાવ સામે પગાર વધવાનો નિયમ લાવો’, VIDEO:’રૂ.3 વધારો કે રૂ.5 અમારો તો મરો જ છે’, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ અમદાવાદીઓએ શું શું કહ્યું? અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત રાધનપુર તાલુકાના સાતુન ગામ ખાતે ઠાકોર સમાજની સ્મશાન ભૂમિમાં બનેલી દિવાલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, જાગૃત નાગરિકની લેખિત રજૂઆત 19 મે બાદ 15 મનપામાં મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનની જાહેરાતની શક્યતા:ચૂંટણી રિઝલ્ટના 15 દિવસ બાદ પણ પદાધિકારીઓ નક્કી નહીં; કોકડું વધુ ગૂંચવાયું

વડોદરામાં ભયંકર અકસ્માત : કાર ડિવાઈડર સાથે ટકરાઈ ઝાડ પર ઊંધી લટકી ગઈ, એકનું મોત, ચારને ઈજા

Vadodara XUV Car Accident : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા નજીક જરોદ પાસે એક વિચિત્ર અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. મુંબઈથી ઉત્તર પ્રદેશ તરફ જઈ રહેલી એક XUV કાર ડિવાઈડર…

હર્ષ સંઘવીનું 1500 ‘સ્વચ્છતાના સેવકો’ સાથે ભોજન:અમિત શાહને નેતા-કાર્યકર્તાઓએ જન્મદિનની શુભેચ્છા પાઠવી, CMએ ભગવાનના આશીર્વાદ સાથે નવા વર્ષનાં વધામણાં કર્યાં

વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષના મંગલ પ્રારંભે ગુજરાતમાં રાજકીય અને ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ…

નવા વર્ષ નિમિત્તે ઐઠોર ગામે પહેલી જ વાર શ્રી સાવદરા યુવા સંગઠન દ્વારા સફળતા પૂર્વક વડીલ વંદના અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

તારીખ: 22-10-25 બુધવારે નવા વર્ષના પ્રથમ દિવસ નિમિત્તે પરસ્પર શુભેચ્છા પાઠવવા અને 75 વર્ષ પુરા કરી ચૂકેલા વડીલોને શાલ ઓઢાડી સન્માન કરવાના હેતુથી શ્રી સાવદરા યુવા સંગઠન દ્વારા ઐઠોરની પાર્થ…

ફટાકડા ફોડી ગાયોને ગોવાળ પાછળ દોડાવાઈ:ઊડતી રજને શ્રદ્ધાળુઓએ માથે ચઢાવી, હારીજ-સમીના ગ્રામ્ય પંથકમાં વર્ષો જૂની પરંપરા હજુ પણ યથાવત્

હારીજ અને સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બેસતા વર્ષના દિવસે ગોવાળ પાછળ ગાયો દોડાવવાની વર્ષો જૂની પરંપરા હજુ પણ યથાવત્ છે. ગામની તમામ ગાયોને એક સ્થળે એકત્રિત કરવામાં આવી હતી. એ…

ઊંઝા apmc ખાતે ચેરમેન દિનેશભાઇ અને સમસ્ત ડિરેક્ટર હાજર રહી સૌને નૂતનવર્ષાભિનંદન પાઠવ્યા.

તારીખ 22-10-25ના રોજ સવારે નૂતનવર્ષ નિમિત્તે ઊંઝા APMC ખાતે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં APMC ચેરમેન શ્રી દિનેશભાઇ પટેલ,ઊંઝા ધારાસભ્યશ્રી કે.કે પટેલની ઉપસ્થિતમાં ખેડૂત મિત્રો, વેપારી મિત્રો, ડિરેક્ટરશ્રીઓ, સહકારી સંસ્થાના આગેવાનો, પ્રતિનિધિઓ…

VIDEO : નવા વર્ષે ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, આગામી 6 દિવસ વરસાદનું એલર્ટ

Gujarat Rain : હવામાન વિભાગની આગાહી મુજબ બેસતા વર્ષના દિવસે જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાથી તેમજ અપરએર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરના…

આજ નવા વર્ષના પ્રથમ દિવસે ‘નૂતનવર્ષાભિનંદન’ પાઠવવા મહેસાણા કમલમ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.

આજે તારીખ 22-10-25 કારતક સુદ એકમ બુધવાર વર્ષના પ્રથમ દિવસે એકબીજાને શુભકામના પાઠવવા હેતુ મહેસાણા કમલમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ઋષિકેશભાઈ પટેલ ઉર્જા મંત્રી, ગીરીશભાઈ રાજગોર મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ,…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!