ચાણસ્મા વિસ્તારમાં દારૂની મોટી હેરાફેરી પકડાઈ: LCB પાટણની કાર્યવાહી, ટ્રક સહિત રૂ. 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે 

પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી. પાટણની ટીમે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. કાળી ભુક્કીના કટ્ટાની આડમાં છુપાવીને લઈ જવાતી ભારતીય બનાવટની વિદેશી દારૂની હજારો બોટલો સાથે…

થરાદમાં એસઓજીનો ડ્રગ્સ પર પ્રહાર: બોલેરો કેમ્પરમાંથી ૫૧૩ ગ્રામ અફીણ સાથે બે આરોપી ઝડપાયા

વાવ થરાદ જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી વાવ–થરાદે માદક પદાર્થ સામે મોટી કાર્યવાહી કરતા ૫૧૩ ગ્રામ અફીણ સાથે બે આરોપીઓને ઝડપ્યા છે. પોલીસે બોલેરો કેમ્પર ગાડી, મોબાઈલ ફોન સહિત…

VIDEO: અમદાવાદની SVP હોસ્પિટલમાં દર્દીઓ પર પ્રયોગો થતા હોવાનો આક્ષેપ, વીડિયો બનાવનાર યુવતીની માતાનું મોત

SVP Hospital Ahmedabad Controversy : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 800 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી અત્યાધુનિક SVP હોસ્પિટલની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયા પર ક્ષિતિશા સોની નામની…

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત:ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધો, મૂળ બનાસકાંઠાની પ્રિયંકા પ્રજાપતિએ PSIની પરીક્ષા પાસ કરી હતી

વડોદરામાં કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગઇકાલે(4 માર્ચ) પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આજવા રોડ નવજીવન પાસે રહેતી પ્રિયંકાએ…

પીપરાલા ગામે આહિર સમાજના ડગાયચા દાદા નો ભવ્ય ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

પાટણ જિલ્લાના પીપરાળા ગામમાં સમસ્ત આહિર ડાંગર પરિવારના ડગાયચા દાદા નો અતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગ તારીખ 6 3 2026 થી તારીખ 8…

ગુજરાતના 9 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન, હવામાન વિભાગે 3 દિવસ જાહેર કર્યું યલો એલર્ટ

ફાઈલ તસવીર Gujarat Heat Forecast: ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. આગામી 2 દિવસમાં તાપમાનમાં હજુ 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે અને જેના પગલે હવામાન વિભાગ દ્વારા આગામી…

ધુળેટીમાં રંગે રંગાયા ગુજરાતીઓ:ક્લબ, સોસાયટી, ગાર્ડનમાં જામી રંગોની રમઝટ; મડ હોળી, રેઇન ડાન્સ અને DJના તાલે ડાન્સ કરી લોકો હોળી રમ્યા

ગુજરાત સહિત દેશભરમાં આજે એટલે કે 4 માર્ચ, 2026ના રોજ ધુળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. દરેક તહેવારને હોંશે હોશેં ઉજવતા ગુજ્જુઓ આ તહેવારને પણ પોતાની આગવી સ્ટાઈલથી ઉજવી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!