Latest Post

રાધનપુરમાં વોર્ડ-1ના પ્રશ્નોને લઈને વિવાદ ગરમાયો, જયાબેન ઠાકોર અને વોર્ડ 1 તથા રાધનપુર ના અન્ય રહેવાશી ઓ એ આપી ધરણાની ચીમકી ભચાઉ ખેતી વાડી બજાર સમિતિ ના પ્રમુખ વાઘુભા કાનજીભા જાડેજા બીજી વખત બીનહરીફ થયા ગાંઘી ઘામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ના અઘ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ  રાધનપુર નગરપાલિકા ના રોડ-રસ્તા અને ગટર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જયાબેન ઠાકોરે તંત્રને 90 દિવસનું અલ્ટીમેટમ આપ્યું, નહીં તો આત્મવિલોપન ચીમકી આપી કચરાના કન્ટેનરો હટાવી દેતા સ્વચ્છતાના આગ્રહી લોકો મુશ્કેલીમાં: પુનઃ મૂકવા માગ પરિવાર-પોલીસ હાજરીમાં પ્રેમીએ પ્રેમિકાને ખોળામાં સુવડાવી ગળું કાપ્યું:યુવકે પોતાના ગળા પર પણ ઘા ઝીંક્યા, ભાગેલા પ્રેમીપંખીડાને લઈને જતાં હતાં, ગાંધીનગરની હોટેલમાં ખેલાયો ખૂની ખેલ

શ્રી વ્રુજલાલ વાલજીભાઈ બાબરિયા ત્રણ વર્ષના કાર્યકાળ માટે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ચળવળ (ભારત) ના પ્રમુખ તરીકે ચૂંટાયા

જીનીવા સ્વિટ્ઝર્લૅન્ડ: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ચળવળ (IHRM) એ શ્રી વ્રુજલાલ વાલજીભાઈ બાબરિયાને ત્રણ (3) વર્ષ માટે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ચળવળ – ભારતના પ્રમુખ તરીકે ચૂંટવાની ઔપચારિક જાહેરાત કરી છે. આ…

ઊંઝા તાલુકાના ઐઠોર ગામના જીગ્નેશકુમાર અમરતભાઈ પટેલે રખડતા કુતરાઓ માટે લાડવા બનાવડાવી તેમના પૂજ્ય પિતાશ્રીની પુણ્ય સ્મુતીમાં અનોખી સેવા કરી નવમી વાર્ષિક તિથિની ઉજવણી કરી.

આજ 29-1-26 ગુરુવારના રોજ જીગ્નેશકુમાર અમરતભાઈ પટેલ અને તેમના પરિવારે (લેઉવા – ગોઠી) (હાલ- સુરત) એ પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી અમરતભાઈ દેવચંદભાઈ પટેલની નવમી પુણ્ય સ્મુતિ જીવંત રાખી રખડતા અબોલ કુતરાઓની…

તારીખ 28.01.2026 ને બુધવારે રોટરી ક્લબ ઓફ રાધનપુર અને ભારત વિકાસ પરિષદ તેમજ રોટરી વિમન વિંગ ના સંયુક્ત ઉપક્રમે સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર ના ઈલાબેન વોરા ના પ્રયત્ન થી ગુજરાત કેન્સર રિસર્ચ

ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ દ્વારા ભણસાળી ટ્રસ્ટ રાધનપુર ખાતે ભણસાળી ટ્રસ્ટ ના સહકાર થી કેન્સર અવેરનેસ કાર્યક્રમ અને મેમોગ્રાફી – પેપ ટેસ્ટ અને કેન્સર નિદાન અંગે વિનામૂલ્યે કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ માં રોટરી…

ભુજ ખાતે અનુસૂચિત જાતિ પેટા યોજના તથા તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ

ભુજ કલેક્ટર કચેરી ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ માટેની અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિ તથા તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ થયેલા ખર્ચની…

અમદાવાદ ગ્રામ્ય કોર્ટને 25 દિવસમાં બીજી વખત ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ

Ahmedabad Rural Court Receives Bomb Threat: અમદાવાદમાં ગ્રામ્ય કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. માત્ર 25 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત ન્યાય સંકુલને નિશાન…

આંગણવાડી બહેનોએ અનાજનો જથ્થો લાવવા હવે ખિસ્સામાંથી ખર્ચવા નહીં પડે:રેશનિંગની દુકાન કે સરકારી ગોડાઉનથી જથ્થા વહનના ખર્ચ પેટે 2400 રૂપિયા મળશે

રાજ્યની હજારો આંગણવાડી બહેનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય મજદૂર સંઘની સતત અને અસરકારક રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે…

ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આજે ૭૭ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સ્કૂલ ઓફ સાયન્સ ખાતે શાખા નાં સન્માનીય પ્રમુખ શ્રી દુર્ગેશભાઇ કેલા તથા શાળાના ટ્રસ્ટી શ્રી કે ટી ઠક્કર સાહેબ નાં વરદ હસ્તે ધ્વજવંદન કરી કરવામાં આવી હતી.

આ પ્રસંગે શાળાના વિવિધ પ્રવૃતિઓમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળા તથા જીલ્લા નું નામ રોશન કરનાર ૩૧ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે વંદેમાતરમ્ ગાન ની ૧૫૦ માં…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!