વારાહી મામલતદાર કચેરીમાં એ.સી.બી.ની સફળ ટ્રેપ, જન્મ પ્રમાણપત્રના કામે લાંચ લેતા આઉટસોર્સ કર્મચારી ઝડપાયો
પાટણ જિલ્લાના વારાહી તાલુકામાં આવેલ મામલતદાર કચેરીમાં લાંચખોરી સામે કડક કાર્યવાહી કરતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સફળ ટ્રેપ ગોઠવી આઉટસોર્સ કર્મચારીને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં વ્યાપેલી…
