ઐઠોર ગામે શ્રી ખોડિયાર માતાના મંદિરે નવચંડી મહાયજ્ઞ સંપન્ન થયો.
તારીખ 28-10-25 મંગળવારે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સવારે 9 વાગ્યાથી શરૂ થયેલ આ નવચંડી મહાયજ્ઞ સાંજે 4:30 વાગે પૂર્ણ થયેલ. શ્રી મનુભાઈ રામાભાઇ પટેલ (સુણકા) ના પરિવારે શ્રી ખોડિયાર માતાજી પરની…
