Category: ઊંઝા

શ્રી ઐઠોરા ગણેશના ભક્તો માટેની સેવામાં વધુ એક સગવડ,

QS મશીનની સેવામાં ઉમેરો.દાદાની પ્રસાદીનો લાડવો, ભોજન પાસ, મંદિરમાં ચાલતી કોઈ પણ પ્રકારની સેવાકીય સ્કીમોમાં ઓનલાઇન દાન, કોઈ પણ પ્રકારનું અન્ય દાન, ફરાળ દાન, પક્ષી ચણ નિમિત્તનું દાન, વાહન પૂજા…

આજે ફાગણ વદ ત્રીજ (ચોથ) હોવાથી ઊંઝા તાલુકાના ઐઠોર ગામે જગવિખ્યાત શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓનો ઘસારો રહ્યો.

ચોથ શ્રી ગણપતિ દાદાની સૌથી વધુ પ્રિય તિથિ મનાય છે. આજે 06-03-26 ફાગણ વદ ત્રીજ (ચોથ)ને શુક્રવારે ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ઐઠોરા ગણેશના મંગલમય દર્શને ભક્તોનો ભારે ઘસારો રહ્યો.…

આજ રોજ જી. એલ. પટેલ હાઇસ્કુલ, ઊંઝા ખાતે ધોરણ 10 બોર્ડની પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ.

આજે યોજાયેલ આ પરીક્ષામાં ઊંઝા તાલુકાના અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના પરીક્ષાર્થીઓ ઉત્સાહભેર હાજર રહ્યા. શ્રેયસ કેળવણી મંડળના મંત્રી નરેન્દ્રભાઈ પટેલ, નિયામક ઈશ્વરભાઈ પટેલ, વિનુભાઈ રાવલ, ઊંઝા શહેર યુવા મોરચા…

વિરાટ હિન્દુ સંમેલન શ્રી ગોપાલ દાસજી મહારાજના આશીર્વચન સાથે રંગપુર સમાજની વાડી, ઊંઝામાં સફળતા પૂર્વક યોજાઈ ગયુ.

ઊંઝામાં બહારમાઢ વસ્તી-5 સમિતિ દ્વારા તારીખ 24-02-26 મંગળવારે રાત્રે 8:30 કલાકે આયોજિત વિરાટ હિંદુ સંમેલન રંગપુર સમાજની વાડી, ઊંઝા ખાતે ભવ્ય અને શિસ્તબદ્ધ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ કાર્યક્રમના…

ક્રાંતિ સેના, ઊંઝા આયોજિત હિન્દુ એકતા લીગ -2026 યોજાશે.

આવતી કાલે તારીખ 24-02-26 મંગળવારે સાંજે 7 વાગે ન્યુ જીમખાના ગ્રાઉન્ડ, 80 ફૂટ રિંગ રોડ, ઊંઝામા યોજાશે જેની હાલ ભરપૂર તૈયારીઓ ચાલી રહી છે. ક્રાંતિ સેના, ઊંઝાનુ આ આયોજન કરવાનો…

ઊંઝા તાલુકાના ઐઠોર ગામના મહેશભાઈ-મુકેશભાઈ પટેલે રખડતા કુતરાઓ માટે લાડવા બનાવડાવી તેમના પૂજ્ય પિતાશ્રી મફતલાલના 84 માં જન્મદિવસ નિમિત્તે અનોખી સેવા કરી ઉજવણી કરી.

આજ તારીખ 21-02-26 શનિવારના રોજ મહેશભાઈ-મુકેશભાઈ પટેલ અને તેમના પરિવારે (બંગાળી) (હાલ- સુરત) એ પોતાના પિતાશ્રી મફતલાલ ઈશ્વરદાસ પટેલની 84 મા જન્મદિવસ નિમિત્તે રખડતા અબોલ કુતરાઓની સેવા કરી સમાજમાં ઉદાહરણ…

ઊંઝા તાલુકાની જ્ઞાન અક્ષર સ્કુલ, ઐઠોર ખાતે શિવરાત્રીએ રુદ્રયાગનું આયોજન કરવામાં આવ્યું.

ઐઠોરના કર્મકાંડી પ્રતિષ્ઠિત બ્રાહ્મણ દ્વારા રુદ્રયાગ પદ્ધતિસર પૂર્ણ કરવામાં આવેલ. આ સમગ્ર ધાર્મિક આયોજનમાં સ્કૂલના શિક્ષકો, સંચાલકશ્રીઓ, વાલીશ્રીઓ ઉપરાંત આસપાસના ગામના સરપંચ શ્રી, ઐઠોરના ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા.…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!