“રાધનપુર રેલ્વે સ્ટેશન પાસે ગમખ્વાર અકસ્માત, બાઇક સવાર યુવકનું મોત”
રામનગરમાં શોકની લાગણી રાધનપુરના ભીલોટ રોડ પર ગઇ રાત્રે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે રામનગરના રહેવાસી યુવાન સ્વ. ગોપાલભાઈ જયંતિભાઈ ઠાકોરનું ઘટનાસ્થળે…
