Category: ગુજરાત

Gadhinagar : સ્ટાર્ટઅપ કોન્કલેવ-2025… માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બે દિવસીય ‘સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન-2025’નો શુભારંભ કરાવ્યો;. Gadhinagar News

સાથે જ વિવિધ સ્ટાર્ટઅપ સ્ટોલ્સની પ્રત્યક્ષ મુલાકાત લઈને ઉદ્યમીઓ સાથે સંવાદ કરી તેઓને પ્રોત્સાહિત કર્યા… આ પ્રસંગે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ National Education Policy (NEP) – 2020 Dashboardનું…

Radhanpur : રાધનપુર નગરપાલિકાની બેદરકારી સામે નગરસેવક જયા ઠાકોરનો પ્રહાર – “પ્રમુખશ્રીને પ્રજાની પીડા સાંભળવાની ત્રેવડ નથી તો રાજીનામું આપે”. Radhanpur News

રાધનપુર નગરપાલિકા વારંવાર નાનાં-મોટાં મુદ્દાઓને કારણે ચર્ચાનો કેન્દ્રબિંદુ બની રહે છે. શહેરના નાગરિકો સતત સ્વચ્છતા, પાણી, વરસાદી પાણીના નિકાલ અને દવા છંટકાવ જેવી મૂળભૂત જરૂરિયાતો અંગે તંત્રને રજૂઆત કરતા હોવા…

રાષ્ટ્રીય સહકારી પ્રશિક્ષણ એવમ અનુસંધાન સંસ્થાનમાં બોટાદ ના નીપાબેન મહેતાની કારોબારી મા પસંદગી

રાષ્ટ્રીય સહકારી પ્રશિક્ષણ એવમ અનુસંધાન સંસ્થામાં બોટાદના આનંદમય કો ઓપરેટિવ સોસાયટી લિ.ના ચેરમેન તથા આશીર્વાદ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ના ચેરમેન તથા બોટાદ શહેર સહકાર ભારતી મહિલા મોરચાના પ્રમુખ તેમજ ભારતીય જનતા…

Radhanpur: રાધનપુર નગરપાલિકામાંથી બદલી થયેલ એકાઉન્ટન્ટ સામે ગેરરીતીની તપાસમાં વિલંબ – ચીફ ઓફિસરની નિષ્ક્રિયતા પર ઉઠ્યાં સવાલો. Radhanpur News

રાધનપુર નગરપાલિકામાં અગાઉ ફરજ બજાવનાર એકાઉન્ટન્ટ સંદીપ જોશી સામે કરોડો રૂપિયાની ગેરરીતીના આક્ષેપો થયા હોવા છતાં આજદિન સુધી તપાસનો અહેવાલ પ્રાદેશિક કમિશનર કચેરીએ મોકલાયો નથી. આ કારણે હવે નગરજનોમાં ચર્ચા…

બેચરાજી…. યાત્રાધામ બહુચરાજીમાં નવરાત્રીના પાવન તહેવાર દરમ્યાન રાંધણ ગેસ માટે હાહાકાર સર્જાયો છે.

HP ગેસ ની ઓફિસ આગળ મહિલાઓ તથા પુરુષોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. રસોઈ માટે રાંધણ ગેસ જરૂરી હોવાને કારણે લોકો વહેલી સવારથી જ ઓફિસ ખુલે તે પહેલાં લાઇનમાં…

પાલનપુર તાલુકા પો.સ્ટે.ના અમીરગઢ પાલનપુર હાઇવે આશીર્વાદ હોટલ પાસે થી ઝડપી પાડેલ છે…

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સરહદી રેન્જ ભુજ, કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા પ્રશાંત સુંબેની સૂચના આધારે બનાસકાંઠા એલ.સી.બી. દ્વારા મોટી કિંમતનો દારૂનો જથ્થો પકડી પાડેલ. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.વી.દેસાઈ એલ.સી.બી.,પાલનપુર…

સ્વામિનારાયણ ગરૂકુળમાં વિદ્યાર્થીના વાળ સ્પોર્ટ્સ શિક્ષકે બ્લેડથી કાપી નાખ્યા

જામનગરની બે શૈક્ષણિક સંસ્થામાં ચકચારી બનાવ : નવાનગર સરકારી હાઈસ્કૂલમાં શિક્ષિકાએ બળજબરીથી છાત્રના વાળ કાપી નાખવાના બનાવમાં વાલી દ્વારા શિક્ષણાધિકારીને રજૂઆત જામનગર, : જામનગરમાં બે શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના બળજબરીથી…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!