આજે બપોરે 3 વાગ્યે સુભાષબ્રિજનું ભવિષ્ય નક્કી થશે:તોડીને નવો બનાવવો કે રિપેર કરવો એનો નિર્ણય લેવાશે; જર્મન ટેક્નોલોજી, AI, 3D મેપથી બ્રિજનો ડિજિટલ સર્વે શરૂ
અમદાવાદના પૂર્વ તેમજ પશ્ચિમને જોડતા અને સૌથી વ્યસ્ત ગણાતા એવા સુભાષબ્રિજમાં તિરાડ પડવાની અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ નિષ્ણાતોની એજન્સીઓ પાસે કરાવેલો રિપોર્ટ રાજ્ય…
