Varahi : વારાહી સરકારી દવાખાના પાસે નાળામાં ભૂવો, કોલીવાડા–સાદપુરા માર્ગ પર લોકો માટે જોખમ. Varahi News
પાટણ જિલ્લાનાં વારાહી ગામમાં આવેલ સરકારી દવાખાનાની સામેના મુખ્ય નાળામાં અતિવૃષ્ટિના કારણે અંદાજે ત્રણ ફૂટનો મોટો ભૂવો પડી જવા પામ્યો છે. આ અચાનક પડેલા ભૂવાને કારણે આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા…
