Category: સમસ્યા

રાધનપુરમાં પટેલ આઈસ્ક્રીમ ફેક્ટરીમાં સ્વચ્છતા ભંગના આક્ષેપો: વાયરલ વિડીયોથી તંત્ર હરકતમાં આવશે કે નહીં?

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલી જાણીતી બ્રાન્ડ Patel Ice Cream ની ફેક્ટરી એકવાર ફરી વિવાદોમાં ઘેરાઈ છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોએ ફેક્ટરીમાં ચાલી રહેલી કામગીરી અને સ્વચ્છતા ધોરણોને…

સાંતલપુર ના રણમલપુરા પાસે KBC કેનાલ જર્જરિત હાલતમાં, પદયાત્રીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રણમલપુરા નજીક આવેલી નર્મદા ની KBC કેનાલ હાલ ખરાબ હાલતમાં પહોંચી ગઈ છે. કેનાલ ઉપર મોટા ગાબડાં પડતાં અને ચાલવાના રસ્તા પર ખાડાં ઊભા થતાં સ્થાનિકો…

સાંતલપુરના આબીયાણા ગામે વાવાઝોડાનો કહેર: અનેક મકાનો ધરાશાયી, પરિવારો નિરાશ્રિત

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આબીયાણા ગામે રાત્રે આવેલા અચાનક અને જોરદાર વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. મધરાત્રી બાદ આશરે 3 વાગ્યાના સુમારે તેજ પવન સાથે આવેલા આ તોફાને ગામના અનેક…

રાધનપુરમાં ગટરમિશ્રિત પાણીથી લોકો પરેશાન, નગરસેવક જયાબેન ઠાકોરનો આક્ષેપ

રાધનપુરમાં ગંદુ પાણી મુદ્દે બખેડો, જયાબેન ઠાકોરની કોર્ટ જવાની ચીમકી રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં મોટા ઠાકોર વાસના વોર્ડ નં. ૧ માં પીવાના પાણીમાં ભેળસેળ આવતી હોવાના આક્ષેપ સાથે વિવાદ ઊભો થયો…

રાધનપુરમાં સ્માર્ટ મીટરથી ગ્રાહકો પરેશાન: બિલ ભર્યા છતાં ફરી બિલ આવતા લોકોમાં રોષ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં સ્માર્ટ મીટર લાગ્યા બાદ અનેક ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્માર્ટ મીટર સિસ્ટમમાં ગડબડ, બિલિંગમાં ખામીઓ અને યોગ્ય જવાબ ન મળતા લોકોમાં અસંતોષ…

સાંતલપુર તાલુકામાં સિક્સ લેન હાઇવે મુદ્દે ખેડૂતોમાં રોષ, વળતર વગર જમીન સંપાદનનો આક્ષેપ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા સિક્સ લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ વળતર…

લીમગામડા–દહેગામ રોડ પર બાવળોનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

લીમગામડા–દહેગામ માર્ગ પર બાવળોની ઝાડીઓથી મુશ્કેલી, તાત્કાલિક કટીંગની માંગ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ના લીમગામડા થી દહેગામ જતાં મુખ્ય માર્ગ પર બાવળોના ઝાડ અને ઝાડીઓ મોટા પ્રમાણમાં વધતા જતા વાહનચાલકો…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!