Category: Breking News

સાંતલપુર તાલુકામાં AAPની એન્ટ્રીથી રાજકીય સમીકરણ બદલાયા, બે સીટ પર ત્રિપાંખિયો જંગ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે. ધોકાવાડા અને કોરડા તાલુકા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવારો મેદાનમાં ઉતરતાં હવે ભાજપ, કોંગ્રેસ…

રાધનપુરના નજુપુરા ગામમાં ચૂંટણી પહેલા બળવો: સિંચાઈ પાણીના અભાવે બહિષ્કારનો એલાન

10 વર્ષથી નર્મદા પાણીથી વંચિત ગ્રામજનોમાં રોષ, માંગણી પૂર્ણ ન થાય તો મતદાનથી દૂર રહેવાનો નિર્ણય પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નજુપુરા ગામ રાજકીય ચર્ચાનો કેન્દ્ર બન્યું…

સામાન્ય વરસાદમાય ઊંઝાના 11 ગરનાળામાં કીચડ થઇ જવાથી રસ્તો બંધ થઇ જાય છે,

લોકોની હેરાનગતિ માટે કોણ જવાબદાર?? સ્થાનિક તંત્રથી વર્ષોથી 11 ગરનાળાના રસ્તાનું યોગ્ય સમારકામનો પ્રશ્ન નઝર અંદાઝ કરવાથી થતી હેરાનગતિ લોકો ક્યાં સુધી સહન કરશે?? ગઈ કાલ સાંજના સામાન્ય વરસાદમાં પણ…

દાત્રાણા ગામે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, મધ્યરાત્રે ગુંજ્યો ‘નંદઘેર આનંદ ભાયો’

દાત્રાણા ધમધમ્યું: કૃષ્ણ જન્મોત્સવે ભક્તિનો મહાસાગર ઊભો થયો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે યોજાઈ રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અને અલૌકિક ઉજવણી જોવા મળી હતી. સપ્તાહના…

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે કોંગ્રેસ પક્ષના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન વિવિધ વિસ્તારોના કાર્યકરો અને આગેવાનો પાસેથી મળતા પ્રતિસાદના આધારે સંભવિત ઉમેદવારો અંગે…

રાધનપુર તાલુકામાં માં ATVT ગ્રાન્ટ ફાળવણીમાં ધારાસભ્યની ભ્રષ્ટાચારની ‘કટકી’ હોવાની લોકચર્ચા

રાધનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વિકાસ માટે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ATVT ક્ષેત્રે ફાળવી રહી છે તે છતાં રાધનપુર તાલુકામાં માં વિકાસ થવાની જગ્યાએ વિનાશના થતો હોય તેવું સરપંચો તેમજ લોકો…

ઐઠોરમાં શ્રી ગણપતિ મંદિરે ચૈત્ર મહિનાની સંકટ ચોથ નિમિત્તે સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી.

સંસ્થાની સેવકો દ્વારા ચા અને ફળાહારની ફ્રી માં પ્રસંસનીય કામગીરી. આજ ચૈત્ર વદ ચોથ ને તારીખ 05-04-26 ને રવિવારે શ્રી ગણપતિ મંદિર ઐઠોરના દિવ્ય દર્શન હેતુ સવારથી જ મોટી સંખ્યામાં…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!