લાખણી તાલુકાના નાંદલા ગામના વીરપુત્ર જવાન શહીદ : સમગ્ર વિસ્તારમાં શોકની છાયા
બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકાના નાંદલા ગામનો પનોતા પુત્ર અને ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન શ્રી ભાવેશભાઈ ચૌધરી જમ્મુ-કાશ્મીર ખાતે ફરજ બજાવતી વખતે શહીદ થયા છે. તેમના શહાદતના સમાચાર મળતા જ…
