ઊંઝા apmc ખાતે ચેરમેન દિનેશભાઇ અને સમસ્ત ડિરેક્ટર હાજર રહી સૌને નૂતનવર્ષાભિનંદન પાઠવ્યા.
તારીખ 22-10-25ના રોજ સવારે નૂતનવર્ષ નિમિત્તે ઊંઝા APMC ખાતે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં APMC ચેરમેન શ્રી દિનેશભાઇ પટેલ,ઊંઝા ધારાસભ્યશ્રી કે.કે પટેલની ઉપસ્થિતમાં ખેડૂત મિત્રો, વેપારી મિત્રો, ડિરેક્ટરશ્રીઓ, સહકારી સંસ્થાના આગેવાનો, પ્રતિનિધિઓ…
