Day: October 16, 2025

AK-47 ફાયર ગન, ફેન્સી ડ્રોન, ફૂટી ટિન કોઠીનું ખાસ આકર્ષણ:દિવાળી નજીક આવતાં લોકો 5 કલાક લાઇનમાં ઊભા રહી ફટાકડા ખરીદતા નજરે પડ્યા; ભાવમાં 5-7%નો વધારો

દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર-જિલ્લામાં ફટાકડાનાં બજારો શરૂ થઇ ગયાં છે. વડોદરાથી 15 કિમી દૂર આવેલું દિવાળીપુરા ગામ હવે ફટાકડા બજારનું હબ બની ગયું…

સગીર કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને કોર્ટે આજીવન કેદ ફટકારી

વડોદરા : ૧૬ વર્ષની કિશોરીને લગ્નના ઇરાદે ભગાડી જઇ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા બે સંતાનના પિતાને અદાલતે આજીવન કેદની સજા તેમજ રૃા.૧ લાખ દંડ ફટકાર્યો હતો. આરોપી…

રૂગનાથપુરા ગામે ભુવાજી મોરલધામ સીએન પ્રજાપતિ રમેલમાં હાજરી આપી

પાટણ જિલ્લાના રૂગનાથપુરા ગામે વીર બાપજી નો માંડવો અને સધી માં ની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું જે રમેલમાં સધી નું રજવાડું ગામ મોરાલ ના ભુવાજી શ્રી સીએન પ્રજાપતિ હાજર…

શિક્ષક એ સંસ્કારનો સ્તંભ છે  પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબાના આશીર્વાદથી આજે શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠે પોતાના શિક્ષકોને સન્માન અને નવા વર્ષની શુભેચ્છા સાથે ભેટ આપી.

આજે તારીખ 16/10/2025ના રોજ શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠમાં આ શૈક્ષણિક સત્રના છેલ્લે દિવસે સ્નેહ મિલન , બેસ્ટ ટીચર ઓફ મંથ સન્માન સમારોહ અને મોટીવેશનલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે…

રાધનપુર શહેર ખાતે ચોકસી બજારમાં આવેલ સોનીની દુકાનમાં ચાર અજાણી મહીલાઓ ગ્રાહક બની દાગીના ખરીદવાના બહાના હેઠળ વેપારીની નજર ચુકવી સોનાના દાગીનાની ચોરી કરનાર બે મહીલાઓને સોનાની રણી કિ.રૂ.૧,૦૦,૭૮ર/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી.પાટણ

પાટણપો લીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ, પાટણ દ્રારા આગામી દિવાળીના તહેવાર લગત મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા સારૂ તેમજ વણશોધાયેલ ચોરીના ગુનાને શોધી કાઢવા એલ.સી.બી.પાટણને સુચના કરતાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.જી.ઉનાગર એલ.સી.બી.પાટણના…

પાટણ જીલ્લાના ધારપુર હોસ્પિટલ ના નજીક ગેટ સામે અજાણ્યા ટ્રક વાહનની ટક્કરે એક્ટિવા ચાલક શિક્ષકનું થયું કરૂણ મોત

જેમાં એક્ટિવા ચાલક મહેશભાઈ ચૌહાણનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. અને તેમની સાથે રહેલ તેમની દીકરીને પણ ગંભીર ઈજા થઈ હતી. પાટણ જીલ્લાના અંબાળા ગામના અને…

આજે તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની વકી:પૂર્વથી ઉત્તર પૂર્વ તરફથી પવનો ફૂંકાતા રાત્રે ઠંડી અને દિવસે ગરમી અનુભવાશે; મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેવાની શક્યતા

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ અને ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. આજે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!