Day: October 2, 2025

ગુજરાતના સૌથી ઊંચા 70 ફૂટના રાવણનું દહન:સુરતીઓએ 40 મિનિટ આતશબાજીનો નજારો માણ્યો, અમદાવાદ-રાજકોટમાં જય શ્રીરામના નારા સાથે પૂતળા દહન; વડોદરામાં વરસાદનું વિઘ્ન

નવરાત્રિ પર્વની પુર્ણાહુતી સાથે ગુરુવારે સમગ્ર ગુજરાતમાં અસત્ય પર સત્યના વિજય પર્વ સમા દશેરાએ રાવણ દહન સાથે ભવ્ય આતશબાજી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ…

આજે વિજયા દશમી, ગાંધી જ્યંતી, લાલબહાદુર શાસ્ત્રી જ્યંતી નિમિત્તે ઊંઝા ભાજપ અગ્રણીઓએ  વિવિધ કાર્યક્રમો કર્યા.

આજે તા. 2 ઓક્ટોબરના રોજ ઊંઝા શહેર ખાતે લાલ બાહદુર શાસ્ત્રીજીને પુષ્પાંજલિ અર્પણ, ગાંધીજીને સુતરની આંટીથી સન્માનિત તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત બસ સ્ટેશન ખાતે સફાઈ ખાદી ખરીદી જેવા કાર્યક્રમો યોજાયા.…

શિક્ષણમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા તળિયાના 10 રાજ્યોમાં ગુજરાત:7 જિલ્લાનો દેશના સૌથી ખરાબ પ્રદર્શન કરનારા જિલ્લામાં સમાવેશ; ‘પરખ’ના રાષ્ટ્રીય સર્વેક્ષણમાં ચોંકાવનારો ખુલાસો

ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા ‘પરખ’ (PARAKH) રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તરને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતનું શિક્ષણનું સ્તર અપેક્ષા કરતા ઘણુ…

વેરાવળના સીડોકર ગામે પુંજ ઉત્સવમાં વીજ કરંટ લાગતાં 3ના મોત

રબારી સમાજના ધાર્મિક પ્રસંગમાં કરૂણ દુર્ઘટના : ભંડારા પાસે વરસાદથી બચવા માટે ઈલેક્ટ્રિક પેનલ બોર્ડ નજીક ઉભેલા કિશોર, યુવાન અને આધેડનો ભોગ લેવાતા શોકનું મોજું વેરાવળ, : ગીર સોમનાથમાં વેરાવળનાં…

સૌરાષ્ટ્ર-કચ્છ માટે આગામી 24 કલાક ભારે:પોરબંદર-જૂનાગઢ સહિત 5 જિલ્લામાં વરસાદનું યલ્લો એલર્ટ, લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદી માહોલ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જારી કરી છે. આજે…

બાવળાની કેરાળા જીઆઇડીસીમાં ‘એલબી ટેક્સ’ કંપનીમાં ભીષણ આગ

બાવળા, ધોળકા, અમદાવાદની ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો કંપનીના કર્મચારીઓ સમયસર ગેસના સિલિન્ડર બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના ટળી બગોદરા – અમદાવાદ જિલ્લાના બાવળા નજીક આવેલા કેરાળા જીઆઇડીસી વિસ્તારમાં…

ખોડલધામ નોર્થ ઝોનના ગરબામાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ગબડ્યા:મહાદેવનું ભજન સાંભળી તાનમાં આવી સિંગર તરફ જતાં સ્ટેજ પરના સ્ટેપ ભૂલ્યા, પટકાતા કાર્યકરોએ ઉભા કર્યા

રાજકોટ શહેરના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ગરબા આયોજનમાં સ્ટેજ પરથી ગબડ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જોકે, સદનસીબે તેમને કોઈ મોટી ઈજા પહોંચી નથી, પરંતુ હાલ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!