Day: October 29, 2025

દિવાળીમાં વડોદરા એસટી વિભાગને ૪૬.૨૧ લાખની આવક

દિવાળીનો તહેવાર વડોદરા એસટી વિભાગ માટે આર્થિક રીતે ફળદાયી નીવડયો છે. મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે એકસ્ટ્રા બસો દોડાવવાના કારણે વડોદરા સેન્ટ્રલ બસ ડેપોને રૂ. ૪૬.૨૧ લાખની આવક થઈ…

રેશન ડીલરોનીપડતર માંગણીઓ નહિ ઉકેલતા રાજ્ય એસોસિએશન દ્વારા અપાયેલ સમર્થન માટે મહેસાણા કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપ્યું.

આજ રોજ મહેસાણા જિલ્લા ફેરપ્રાઈઝ ઓફ એસોસિએશનના ડેલિવિઝન દ્વારા કલેકટર સાહેબ, મહેસાણા શ્રી એસ. કે. પ્રજાપતિ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું અને 20 જેટલી પડતર માંગણીઓ બાબતે વિગતે રજૂઆત કરીને તેમના…

ભાભર ખાતે જલારામ ની 226 જયંતિ ની ભવ્ય શોભાયાત્રા નીકળી…

ભાભર ના તમામ વિસ્તારોમાં શોભાયાત્રા નિકળી અને સૌ કોઈ લોકો એ દર્શન નો લાભ લીધો.. ભાભર માં જલારામ જયંતિ નિમિત્તે આખું ભાભર શહેર ભક્તિમય રંગાયુ હતું.. રઘુવંશી લોહાણા સમાજ ના…

થરા માર્કેટ યાર્ડ ખાતે મહત્ત્વપૂર્ણ બેઠક, ‘કડદા પ્રથા’ તાત્કાલિક બંધ કરવાની માંગ

ખેડૂતો પાસેથી કૃષિ જણસની ખરીદીમાં ચાલતી ગેરકાયદેસર ‘કડદા પ્રથા’ ને તાત્કાલિક બંધ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી (AAP) એ પોતાનું આંદોલન હવે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિસ્તાર્યું છે. આ વિરોધને…

સુરતના જાણીતા ઉદ્યોગપતિ રશ્મિન કાચીવાલાનો આપઘાત:પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈને આત્મહત્યા કરી, લાંબા સમયથી ડિપ્રેશનમાં હોવાની શક્યતા

સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને કાપડ વેપારી રશ્મિન ચંદ્રકાંત કાચીવાલાએ આજે વહેલી સવારે પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ખત્રી સમાજ અને સમગ્ર ઉદ્યોગ આલમમાં શોકની લાગણી છવાઈ ગઈ…

અમરેલી-ભાવનગરમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ:જુનાગઢ, ગીર-સોમનાથ સહિત 8 જિલ્લામાં યલો એલર્ટ, અમદાવાદમાં 30થી 40 કિ.મી.ની ઝડપે ઠંડા પવન ફૂંકાતાં લોકો ઠઠર્યા

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જુનાગઢ, ગીર-સોમનાથ,…

ઊંઝા સથવારા સમાજ એકતા પરિવારનો સ્નેહ મિલન સમારોહ યોજાયો.

ઈષ્ટદેવ શ્રી વિશ્વકમૉ દાદાના આશીર્વાદથી તારીખ 28-10-25 ના રોજ ઊંઝા સથવારા સમાજ એકતા પરિવાર કારવાન હોટલે, ઊંઝા દ્વારા સ્નેહ મિલન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ હતુ. એકતા પરિવારના પ્રમુખ સથવારા જતીન…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!