Day: October 5, 2025

વડોદરા -વાસદ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના

શહેર નજીક દશરથ પાસે બેકાબૂ કારે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલકે નાસી છૂટવાનો પ્રયાસ કરી પીછો કરી રહેલ કારને પણ…

ZEE Cine એવોર્ડ જેવો માહોલ સુરતમાં, ડ્રોન વીડિયો:60 મ્યુઝિશિયનો સાથે બોલિવૂડ સિંગર પલક મૂછલ અને મિથુનની સુરાવલી; ‘એ મેરે વતન કે લોગો’ ગીત પર પોલીસ જવાનો ઊભા થઈ ગયાં

સુરતમાં જી સીને એવોર્ડ જેવો માહોલ સર્જવામાં આવ્યો હતો. એન્ટરટેનમેન્ટ દ્વારા એક શામ પોલીસ કે નામ બેનર હેઠળ બોલીવુડ સિંગર પલક મૂછલ અને મિથુન શર્માની સુરાવલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.…

રાધનપુર કંડલા હાઇવે પર ગમખ્વાર અકસ્માત :

ત્રણનાં મોત, સત્તરથી વધુ ઇજાગ્રસ્ત — ધારાસભ્ય લવિંગજી સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા, રાધનપુર કંડલા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત નેશનલ હાઇવે નંબર 27 ઉપર રાધનપુરના મોટીપીપળી ગામ નજીક સર્જાયો અકસ્માત…

ધોલેરા-ભાવનગર હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે ટક્કર, 3ની હાલત ગંભીર, 10 ઈજાગ્રસ્ત

Bhavnagar Accident: ધોલેરા-ભાવનગર હાઈવે પર રવિવારે (પાંચમી ઓક્ટોબર) વહેલી સવારે હેબતપુર ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થતા કુલ 10…

દિયોદર તાલુકાના ગોલવી ની શાળા ને કરવામાં આવી તાળાબંધી 

મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના ગામ ગોલવી શાળા ને વિદ્યાર્થી ઓનાં વાલી ઓ દ્રારા તાળાબંધી કરવા મો આવી છે બનાસકાંઠા DPO દ્રારા શિક્ષક ની બદલી કરવા મો આવતા બાળકો દ્રારા…

ઊંઝા હાઇવે રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે ઓવરબ્રીઝ અને હાઇવેને અલગ કરતા રોડ પર બોર્ડની સખ્ત જરૂર.

દિશા સૂચક બોર્ડ ના હોવાથી રાત્રે અજાણ્યા વાહન ચાલકો ઓવરબ્રીઝ ઉપર ભૂલથી ચડી જાય છે. અકસ્માતની સંભાવના. રોજ હજારો વાહનોની જ્યાં અવર – જવર છે તે ઊંઝા હાઇવે પર રિલાયન્સ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!