સાબરકાંઠાના મજરા ગામે હિંસક જૂથ અથડામણ:પ્રેમલગ્ન અને મંદિર વહીવટની જૂની અદાવતમાં ઘર્ષણ, 100થી વધુ વાહનમાં તોડફોડ-આગચંપી, 120 સામે ગુનો દાખલ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ગામના મંદિરને લઈને થયેલી તકરાર ઉગ્ર બનતાં સામસામે પથ્થરમારો થયો હતો, જેમાં 7થી 8 લોકોને ઈજા…
