Day: October 8, 2025

ઉના પંથકમાં વાસનામાં અંધ 3 શખ્સો દ્વારા આધેડ મહિલા ઉપર સામુહિક દુષ્કર્મ

એકાકી મહિલા 3 દિવસ સુધી ગંભીર હાલતમાં તરફડતા રહ્યા : નાયબ મામલતદારે પીડિતાનું નિવેદન લીધું : મહિલાને સારવાર માટે જૂનાગઢ ખસેડાયા: 2 શખ્સ સકંજામાં ઊના, : ઊના પંથકમાં એક આધેડ…

ભૂંડના બચ્ચાનો રેસ્ક્યુ — મહેસાણા એનિમલ હેલ્પલાઇનની તાત્કાલિક બચાવ કામગીરી

મંગળવારે મોડી રાત્રે મહેસાણા એનિમલ હેલ્પલાઇનના કિરણ રાવતને ફોન દ્વારા જાણ થઇ કે એક ભૂંડનું બચ્ચું કૂતરાઓ દ્વારા પકડીને હેરાન કરવામાં આવ્યું છે અને તે ઈજાગ્રસ્ત થયું છે. ઘટનાની જાણ…

ઊંઝા તાલુકાના ગામડાઓમાં તા-08-10-2025 થી સવારથી ગૌ રથ પરીભ્રમણની શરૂઆત કરશે.           

ગાય માતા માટે જન જાગૃતિ ફેલાવવા પર વધુ ભાર આપવામાં આવશે. શ્રી અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ અંતર્ગત 9 ઓક્ટોબર ગુરુવારના રોજ સવારે 8 વાગે શ્રી વાળીનાથ મહારાજ મંદિર, તરભના મહંત…

આજે ભાભર તાલુકા અને ભાભર શહેર કોંગ્રેસ સમિતી ની કારોબારી મિટીંગ યોજાઇ

આ કરોબોરી મિટીંગ માં બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર અને ભાભર કોંગ્રેસ સમિતિ સહીત કોગ્રેસ પક્ષ ના જવાબદાર આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ ભાભર નગરપાલિકા તેમજ જિલ્લા અને…

અમદાવાદમાં 3 ટેક્સટાઈલ કંપનીઓ પર ED ત્રાટકી, બેન્કોનું 10 કરોડનું ફલેકું ફેરવ્યાનો આરોપ

AI Image Ahmedabad ED Raid : અમદાવાદમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા બેંક ફ્રોડના એક ગંભીર કેસમાં એકસાથે ત્રણ મોટી ટેક્સટાઇલ કંપનીઓ પર દરોડા પાડવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.…

વિદ્યાર્થી ઈકોનો સાઈડનો દરવાજો ખોલીને અડધો બહાર લટક્યો, VIDEO:સુરત અમરોલી વિસ્તારમાં સ્કૂલ વાનમાં વિદ્યાર્થીની જોખમી સવારી, ચાલકે બેફામ વાન ચલાવી

સુરતના અમરોલી વિસ્તારમાં એક અત્યંત જોખમી દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક સ્કૂલ વાન (ઈકો કાર)માં સવાર એક વિદ્યાર્થી…

તારીખ 05.10.2025 અને 06.10.2025 ના રોજ,  રોટરી આસ્થા IMAસર્વોદય ભવન ના લાભાર્થે  રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા હિંમત વિદ્યાનગર રાધનપુર ખાતે 

શરદીય નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. સર્વે રોટેરિયન મિત્રોએ તેમના પરિવારો સાથે માતાજીની આરાધના કરી વિજય મ્યુઝિકલ ના તાલે ટ્રેડિશનલ ડ્રેસ માં ગરબા રમ્યા. તેમજ લકી ડ્રો ઇનામ કુપન દ્વારા…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!