Day: October 9, 2025

૫૬૦ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ૧૧૨ કરોડની જીએસટી ચોરી પકડી પાડી

જીએસટીની ચોરી સરકારનો કેડો મૂકતી નથી (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર ગુજરાતના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓએ જામનગરમાંથી રૃા. ૫૬૦ કરોડની ૂબોગસ બિલિંગનું એક મોટું કૌભાંડ પકડી પાડીને રૃા. ૧૧૨ કરોડની Source…

નાયબ મામલતદાર પર ખુરશીનો ઘા કર્યો, CCTV:જૂનાગઢ તાલુકા સેવા સદનમાં દસ્તાવેજની એન્ટ્રી મુદ્દે બઘડાટી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને ઝપાઝપી કરી

જૂનાગઢ તાલુકા સેવા સદનમાં ફરજ પર હાજર નાયબ મામલતદાર (ઇ-ધરા) પર આજે બપોરના સમયે હુમલાની સનસનાટીપૂર્ણ ઘટના બની હતી. વેચાણ દસ્તાવેજની એન્ટ્રી પાડવાના મુદ્દે અધિકારીએ વધારાનું એફિડેવિટ માગતા એક વ્યક્તિ…

શ્રી અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ અંતર્ગત આજે ઐઠોરથી ગૌ રથ પરિભ્રમણની શુભ શરૂઆત કરી.

9 ઓક્ટોબર ગુરુવારના રોજ સવારે 9 વાગે શ્રી વાળીનાથ મંદિર તરભના મહંત શ્રી જયરામગીરી મહારાજના શુભ હસ્તે પૂજા-આરતી કરી શ્રી ગણપતિ મંદિર ઐઠોરથી શુભ પ્રસ્થાન કર્યું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો…

‘અમારે મનપામાં જોડાવવું નથી, આજે નહીંને કાલે નહીં..’:મહેસાણાના 4 ગામમાં વિરોધ, ગામોમાં બૅનરો લાગ્યા; રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશવું નહીં

મહેસાણા મહાનગરપાલિકામાં ભેળવાયેલા 10 ગામ પૈકી ચાર ગામમાં વિરોધનો સૂર ઊઠ્યો છે અને આ ગામોમાં વિરોધના બેનર લગાવાયા છે. દેલા બાદ હવે હેબુવા, શોભાસણ અને રામપુરામાં પણ રાજકીય પક્ષોને પ્રવેશબંધીના…

ગુજરાતમાં 2 લાખમાં PTCની સીટોનો વેપલો, ઉચ્ચ અધિકારીઓ સુધી પૈસા પહોંચતા હોવાનો ટ્રસ્ટીનો દાવો

PTC Collage Admission Scam in Gujarat: ગુજરાતમાં PTC કોલેજોમાં એડમિશન પ્રક્રિયાને લઈને ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચારનો વધુ એક સનસનીખેજ પર્દાફાશ થયો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વીડિયો સહિતના કેટલાક પુરાવા…

ઉના નજીક નવાબંદરમાં 50 વર્ષીય મહિલા પર સામૂહિક દુષ્કર્મ:3 અજાણ્યા શખસે પીંખી નાખતાં નાજુક હાલતે જૂનાગઢ રીફર કરાયાં; 2 આરોપીઓની દરિયામાંથી ધરપકડ

ઉના નજીક આવેલા કોસ્ટલ દરિયાકિનારે એક આધેડ મહિલા પર ત્રણથી વધુ શખસ દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. નરાધમોએ મહિલાના ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમની તબિયત…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!