આજવા રોડ પર નવા વર્ષની પૂર્વ રાત્રે યુવકને દારૃની પાર્ટી કરવા બોલાવી હત્યા
વડોદરા,નવા વર્ષની પૂર્વ રાત્રે આજવા રોડ નારાયણધામ સોસાયટીમાં જૂના ઝઘડાની અદાવતે યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડયો…
