સતત ત્રીજા વર્ષે સુરત પાલિકાની પેઈડ એફ.એસ.આઈની આવક એક હજાર કરોડને પાર કરી ગઈ
Surat Corporation : સુરત પાલિકામાં ઓકટ્રોય નાબુદી બાદ પાલિકાના મોટા ભાગના પ્રોજેક્ટ રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પર જ નભી રહ્યા છે. ઓકટ્રોય નાબુદી બાદ સુરત પાલિકાના બાંધકામ ક્ષેત્રમાં મંદીના…
