રાજસ્થાનના બે શખ્સો દેશી રિવોલ્વર લઈને જતા ઝડપાયા
Vadodara : વડોદરા જિલ્લામાં ચૂંટણી પહેલા ગેરકાયદે હથિયારો લઈને ફરતા શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરીને કરજણ તાલુકામાંથી બે પરપ્રાંતીઓને તમંચા સાથે ઝડપી પાડ્યા હતા. કરજણ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી…
