ઈકો કારે એક્ટિવાને દડાની માફક ઉલાળ્યું, બાઈકને અડફેટે લીધું, CCTV:ઉમરગામના ગોળ કેન્ટીન ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનનો ચકચારી બનાવ, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
વલસાડ જિલ્લામાં ઉમરગામના GIDC વિસ્તારમાં ગોળ કેન્ટીન ચાર રસ્તા પાસે પુરપાટ ઝડપે આવતી એક ઇકો કારના ચાલકે એક એક્ટિવા અને એક મોટરસાઈકલ સવારોને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. એક્ટિવાચાલકને દડાની…
