અમદાવાદ: લૂંટના ઈરાદે લસ્સીમાં ઝેર ભેળવી વૃદ્ધની હત્યા કરનાર ‘લતા’ ઝડપાઈ
Ahmedabad Crime News: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એકલવાયા વૃદ્ધોને પોતાની જાળમાં ફસાવી, નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવતી મહિલા લતા ઉર્ફે લકડી ચૌહાણની ધરપકડ કરી છે. દરિયાપુર વિસ્તારમાં બનેલી એક ઘટનામાં મહિલાએ…
