મધ્યપ્રદેશના કરિયર કોચને અમદાવાદ પોલીસનો કડવો અનુભવ, ગુનેગાર જેવું વર્તન કરી લાંચ માગ્યાનો આરોપ
AI IMAGE Ahmedabad News: સ્માર્ટ સિટી અમદાવાદમાં સુરક્ષાના દાવાઓ વચ્ચે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. મધ્યપ્રદેશના એક પ્રતિષ્ઠિત કરિયર કોચ પંકજસિંહ પરિહારને અમદાવાદ પોલીસનો અત્યંત કડવો અનુભવ…
