બાબરા તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસ ની મજબૂત દાવેદારી, અશોકભાઈ બાબુભાઈ વિકાસના એજન્ડા સાથે મેદાનમાં
સાંતલપુર તાલુકાની બાબરા તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસે અશોકભાઈ બાબુભાઈને ઉમેદવાર તરીકે પસંદ કરતાં સ્થાનિક રાજકારણમાં ચહલપહલ જોવા મળી રહી છે. ઉમેદવારી જાહેર થતાં જ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો…
