કરજણમાં વૃદ્ધની હત્યા:પ્લાસ્ટિકના કોથળામાં વીંટેલો મૃતદેહ મળ્યો, ઝાડી-ઝાંખરામાં લાશ ફેંકી દીધી
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાલી ગામમાં હત્યાની એક હદય દ્રાવક ઘટના સામે આવી છે. કુરાલીથી કોઠાવ જતી કેનાલ પાસે પ્લાસ્ટિકના કોથળામાં વૃદ્ધ વ્યક્તિનો ડિકમ્પોઝ્ડ (સડેલી) હાલતમાં મૃતદેહ મળ્યો છે. આ…
