રાધનપુરમાં નાગરિકોનો ઉગ્ર રોષ ગંદકી, ઉભરાતી ગટરો અને તૂટેલા રસ્તાઓ સામે લોકોનો તંત્રને ચીમકીભર્યો સંદેશ
રાધનપુરમાં વિકાસના દાવા ખોખલા સાબિત થયા મીરાદરવાજા થી પટણી દરવાજા રોડ પર ગંદકી, ઉભરાતી ગટરો અને તૂટેલા રસ્તાઓથી નાગરિકો પરેશાન – “હવે વચનો નહીં, કામ જોઈએ” રાધનપુર શહેરમાં વિકાસના મોટા…
