Day: April 13, 2026

પાટણ મહિલા કોંગ્રેસમાં કાર્યવાહી: મુમતાઝબાનું શેખ સસ્પેન્ડ

પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ ના જયાબેન ઠાકોરે પાટણ જિલ્લા મહિલા શહેર પ્રમુખ મુમતાઝબાનું શેખ ને સસ્પેન્ડ કર્યા જયાબેન ઠાકોર દ્વારા પક્ષની શિસ્ત જાળવવા માટે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. મુમતાઝબાનું…

પ્રસાદીમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાનું કાવતરું:બુંદીના લાડુમાંથી દવાની ટીકડીઓ નીકળી; સુરતના સસરા-પુત્રવધુ મોતના મુખમાંથી બચ્યા, પાડોશી પર શંકા

માનવતા અને પાડોશી ધર્મને લજવતી એક ચોંકાવનારી ઘટના સુરતના ઉત્રાણ વિસ્તારમાં બની છે. ‘શાલીગ્રામ સ્ટેટ્સ’ જેવી પોશ સોસાયટીમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન ‘પ્રસાદ’નો ઉપયોગ કરી એક પરિવારને મોતના મુખમાં ધકેલવાનો…

વડોદરાના સુભાનપુરા વિસ્તારના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગતા ઓફિસો ખાલી કરાવી

Vadodara Fire : વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આજે સવારે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગતા ધુમાડા થવાને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સુભાનપુરાના વર્ધમાન કોમ્પ્લેક્સમાં દુકાનો તેમજ ઓફિસો આવેલી છે. આજે સવારે…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!