Day: April 18, 2026

મોબાઈલ બ્લાસ્ટ કે AC શોર્ટ સર્કિટ? લીંબડીમાં મકાનમાં આગ લાગતા પતિ-પત્નીના મોતથી અરેરાટી

Limbdi Fire Tragedy: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ છે. આ દુર્ઘટનામાં ગૂંગળામણ અને દાઝી જવાના કારણે પતિ-પત્નીનું કરૂણ મોત…

આવતીકાલે 5 જિલ્લામાં વરસાદની આગાહી, તાપમાન ઊંચું જ રહેશે:સુરતના તાપમાનમાં 4°Cનો વધારો, સુરેન્દ્રનગર 41.2°C સાથે સૌથી ગરમ; 3 દિવસ ખેડૂતો માટે ભારે

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના સુરત સિવાય અન્ય જિલ્લાઓના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. હાલમાં ગુજરાતના 6 શહેરોમાં ગરમીનો પારો 40°Cને પાર પહોંચી ગયો છે. રાજકોટને પાછળ છોડીને સુરેન્દ્રનગર…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!