વડોદરા,દુકાનના હિસાબના મુદ્દે તકરાર થતા યુવક પર તેના સગાએ ચપ્પાથી હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પાણીગેટ ખાટકીવાડમાં રહેતો ઓજેફ જહુરભાઇ કુરેશી તાંદલજા કિસ્મત ચોકડી પાસે નોનવેજની દુકાન ચલાવે છે. જે.
