
Vadodara Police : વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા મરીમાતાના ખાંચામાં વધુ એક વખત બ્રાન્ડેડ કંપનીના નામે ડુબલીકેટ મોબાઈલ ફોનની એસેસરીઝનું વેચાણ કરતા બે દુકાન સંચાલકોની રાવપુરા પોલીસે રૂ.21.71 લાખ ઉપરાંતની ડુપ્લીકેટ એસેસરીઝ સાથે અટકાયત કરી હતી.
બ્રાન્ડેડ કંપનીના ટ્રેડમાર્ક તથા કોપીરાઇટ હકોના રક્ષણ માટે કાર્યરત દિલ્હી સ્થિત ખાનગી કંપનીની ટીમે ગઈકાલે બપોરે રાવપુરા પોલીસની સાથે રાજમહેલ રોડ પરના મરી માતાના ખાંચામાં આવેલી મહાલક્ષ્મી અને આર.એસ.
