આજરોજ ભચાઉ ખાતે સાંજે પાંચ વાગ્યે દરિયા સ્થાન મંદિર માંડવી ચોક માં આગામી તા 1/3/026 ના ભવ્ય હિન્દુ સંમેલન યોજાશે જેમાં દરેક હિન્દુ સમાજ ઉપરોક્ત તારીખે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અને સંમેલનને સફળ બનાવવા સમિતિ દ્વારા જાણકારી આપી

હિન્દુ સંમેલનના અઘ્યક્ષ કિશોરભાઈ રાવલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નગર કાયવાહ પંકજભાઈ લકુમ સંઘ ના વિભાગ સંપર્ક પ્રમુખ નારાયણભાઈ આહીર વિશ્વ હિન્દુ પરિષદ ના અઘ્યક્ષ અવિનાશ ભાઇ જોષી કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિહ જાડેજા કચ્છ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ વિકાસભાઈ રાજગોર ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ છાંગા ભચાઉ નગરપાલિકા પુર્વ પ્રમુખ આઇ જી જાડેજા એડવોકેટ જોગી ભાઇ તેમજ આર એસ એસ ના સ્વયંમસેવક વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વક્તાઓએ વક્તવ્ય આપ્યું હતું સંમેલન ભવ્ય રીતે ઉજવવામાં આવશે એ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી
The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ
