પાટણ જિલ્લામાં તા:09-11-2025 ના રોજ ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ
સમી, વારાહી અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા ખેડૂત હિતમાં રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય: ₹10 હજાર કરોડનું કૃષિ રાહત-સહાય પેકેજ અને ₹15,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ…
સગાને લેવા જવાનું કહી કારીગર ૧૩ લાખના દાગીના લઇ ગયો
અમદાવાદ,રવિવાર નિર્ણયનગર ખાતે દાગીના બનાવવાની દુકાનમાં કામ કરતો કારીગર રૃા. ૧૩ લાખની કિંમતાના દાગીના ચોરી ગયો હતો. જેમાં રાજસ્થાનના યુવકે સગાને લઇને આવું છું કહીને ગયા બાદ મોબાઇલ બંધ કરી…
વિદેશ ગયા વગર ગુજરાતમાં જ ઇન્ટરનેશનલ ડિગ્રી મેળવો:UKમાં થતા કોર્સ હવે ગિફ્ટ સિટીમાં થશે, ક્વીન્સ યુનિ. આપશે સ્કોલરશિપ; એડમિશનથી લઈને અરજીની પ્રોસેસ જાણો
ગુજરાતના GIFT સિટી કેમ્પસમાં ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટે વિદ્યાર્થીઓ માટે એકેડેમિક એક્સલન્સ સ્કોલરશિપની જાહેરાત કરી છે. યુનિવર્સિટીએ જણાવ્યું છે કે, આ સ્કોલરશિપ્સ એવા પ્રતિભાશાળી ભારતીય વિદ્યાર્થીઓ માટે છે, જેઓ દેશ છોડ્યા…
તલાટી મંત્રી પર હુમલાની ઘટનામાં 5 ઝડપાયા:રાજકોટમાં વ્યાજે લીધેલા રૂ.1 કરોડના 10 કરોડ મંગાતા યુવાન ચિઠ્ઠી લખી લાપતા, વ્યાજખોરોએ ભાઈના હાથ-પગ ભાંગી નાખ્યાં
રાજકોટ શહેરમાં વ્યાજના વિષચક્રમાં વધુ એક પરિવાર ફસાયો છે. શહેરના વિશાલ વીરડા નામના યુવાને વિજય મકવાણા નામના યુવાન પાસેથી એક કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા, જેના 10 કરોડ માંગી પઠાણી…
ભચાઉમાં “તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0” અંતર્ગત રેલી સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
ભચાઉના ભઠ્ઠા વિસ્તારમાં તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. નારાયણ સિંઘના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP) અન્વયે “તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0” અંતર્ગત રેલી સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.…
છેતરપિંડીના નાણાની હેરફેરનું મોટું કૌભાંડ, સુરતથી પકડાયો યુવક, પાકિસ્તાન મોકલ્યા 10 કરોડના USDT
Gujarat Cyber Crime: ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાંની ગેરકાયદે હેરફેર (મની લોન્ડરિંગ)ના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરતના કામરેજમાંથી એક યુવકની ધરપકડ કરવામાં આવી છે,…
રાજ્ય સરકારની ખેડૂતોને દસ હજાર કરોડની આર્થિક સહાય પેકેજ જાહેરાતને પગલે પાટણ જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર
પૂર અસરગ્રસ્ત રાધનપુર સાંતલપુર તાલુકાના ખેડૂતોએ રાજ્ય સરકારનો માન્યો આભાર રાજ્ય સરકારના આ ઉદાર સહાય પેકેજથી ખેડૂત સમાજને મોટો રાહતનો શ્વાસ મળ્યો છે રાજ્યના ખેડૂતોને તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના…
